રાજકોટ
News of Wednesday, 27th January 2021

રાજકોટ જિલ્લા પંચાયતની ૬, તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ભાજપમાં સેન્સ પ્રક્રિયા

રાજકોટ : તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેડી, ત્રંબા, બેડલા, સરધાર વગેરે બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ભાજપ દ્વારા આજે સવારથી બેડીપરા પટેલ વાડી ખાતે નિરીક્ષકો મહેન્દ્ર પાડલિયા, અલ્પેશ ઢોલરિયા અને સીમાબેન જોષી દ્વારા સેન્સ લેવાનું શરૂ કરાયેલ છે. સેન્સ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત, પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડે, સભ્ય ચેતન પાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(12:05 pm IST)