News of Monday, 27th January 2020
રંગીલુ ..મોજીલુ..મારૂ રાજકોટ..ગીત સાથે ૨૨૦૦ બાળકોનાં ડાન્સે મનમોહી લીધા
રાજકોટઃ રાજય કક્ષાનાં પ્રજાસતાક પર્વનાં ઉત્સવમાં શહેરની જુદી-જુદી શાળાઓનાં ૨૨૦૦ જેટલા વિદ્યાર્થી બાળકોએ મેદાનમાં એકી સાથે એક તાલમા વિવિધ ગીતો ઉપર ડાન્સ રજૂ કર્યા હતાં . જેમાં રંગીલુ.. મોજીલુ..મારૂ રાજકોટનાં ડાન્સે સૌના મનમોહી લીધા હતા.(તસ્વીરઃ સંદિપ બથરીયા)
(11:51 am IST)