રાજકોટ
News of Tuesday, 26th December 2017

ભુવા પરિવારનું સ્નેહમિલન

રાજકોટ : શ્રી લેઉવા પટેલ મીકડીયા ભુવા પરિવાર રાજકોટ જીલ્લો ભુવા પરિવાર દ્વારા આયોજીત પ્રથમ સ્નેહમિલન તથા સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ પરેશભાઈ ગજેરા, તેમજ પ્રિતેશભાઈ, ચેતનભાઈ, દામજીભાઈ, જયેશભાઈ, મયુરભાઈ, ભાવેશભાઈ, સંજયભાઈ, હિરેનભાઈ, રણછોડભાઈ, જીજ્ઞેશભાઈ કશ્યપભાઈ તથા સમસ્ત ભુવા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(4:34 pm IST)