રાજકોટ
News of Friday, 26th November 2021

પાટીલને ફોટોફ્રેમ અર્પણ

 સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ જ્ઞાન સંકલ્પ પ્રકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને રામભાઇ મોકરીયાની પ્રેરણાથી બ્રમસમાજના અગ્રણી વિમલભાઇ ત્રિવેદીએ બનાવેલ સ્લોગન સાથેની ફોટોફ્રેમ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:28 pm IST)