રાજકોટ
News of Thursday, 25th November 2021

સાંસદ રામભાઇ મોકરીયા એઇમ્સની મૂલાકાતે

 રાજકોટના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા એઇમ્સની ચાલી રહેલ કામગીરીની સમીક્ષા અર્થે આજે ખંઢેરી એઇમ્સની મુલાકાતે દોડી ગયા હતા, તેમની સાથે એઇમ્સના રાજકોટના ડાયરેકટર શ્રી કટોચ,શ્રમદિપસિંહા, રૂરલ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઇ તથા અન્ય સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો. એઇમ્સનું મોડલ પણ સાંસદશ્રીએ નિહાળી તમામ વિગતો જાણી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)