News of Tuesday, 26th October 2021
સન્માન
ર્માં ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હસમુખભાઇ રાણપરા તેમજ કાર્યકર્તા હિરેનભાઇ પારેખ દ્વારા પોલીસ કમિશ્નર મનોજભાઇ અગ્રવાલનું કોરોના કાળમાં કરેલી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.
(4:15 pm IST)