રાજકોટ
News of Wednesday, 26th September 2018

શહેર ભાજપ દ્વારા પં. દિનદયાલજીને પુષ્પાંજલી

 જનસંઘના પં. દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેરના આજી ડેમ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ડો. જૈમીનભાઈ ઉપાધ્યાય, ઉદય કાનગડ સહિતનાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાબીયાબેન સરવૈયા, સંગીતાબેન છાયા, કંચનબેન સિદ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, કલ્પનાબેન કિયાડા, જ્યોત્સનાબેન હળવદીયા, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, પરેશ પીપળીયા, અશ્વિન પાંભર, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, શામજીભાઈ ચાવડા, કૌશિક અઢીયા, ગૌતમ વાળા, પોપટભાઈ ટોળીયા, રસીલાબેન સાકરીયા, રસીકભાઈ પટેલ, મનસુખ જાદવ, નિલેશ ખુટ, યુવરાજસિંહ ચુડાસમા, શૈલેષ ડાંગર, રમેશ બાલાસરા, મહેશ પરમાર, વરજાંગ હુંબલ, ભરત કુબાવત, સુરેશ બોઘાણી, મનોજ પાલીયા, મનજીભાઈ પરમાર, જે.ડી. ભાખર, કીરણબેન પાટડીયા, રાજુભાઈ પાટડીયા, સંદીપ ડોડીયા, પાંચાભાઈ વજકાણી, દેવજીભાઈ ખીમસુરીયા, સોમાભાઈ ભાલીયા, નયનાબેન પેઢડીયા, પુનાતાબેન પારેખ, કીરણબેન માકડીયા, ડી.બી. ખીમસુરીયા, પ્રવિણ કિયાડા, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, સી.ટી. પટેલ, કાનાભાઈ ડંડૈયા, ઘનશ્યામભાઈ કુંગશીયા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, હસુભાઈ ચોવટીયા, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, ભીખુભાઈ ડાભી, ધારાબેન વૈષ્ણવ, મહેશ બથવાર, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, રાજુ ફળદુ, દીનેશ લીંબાસીયા, બાબુભાઈ આહીર, ડો. દર્શીતાબેન શાહ, જયમીન ઠાકર, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, મીનાબેન પારેખ, રાજુભાઈ અઘેરા, રૂપાબેન શીલુ, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, મુકેશભાઈ મહેતા, કિશન ટીલવા, જયદીપસિંહ ચૌહાણ, કિરીટ કામલીયા, હસુભાઈ છાટબાર, ચંપાબેન મકવાણા, હેમીબેન બાવળીયા, જાગૃતિબેન ભાણવડીયા, મયુર વજકાણી, પુરણદાસ સરપદડીયા, સંજય ચાવડા, રજાક અગવાન, બકુલ મહેતા, અતુલ પોકર, પીન્ટુ રાઠોડ, રમાબેન સોલંકી, મનોજ ચાવડા, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, હર્ષાબા કનોજીયા, જય ગજજર, માણેકચંદ ગુપ્તા, ભરત બોરીચા, પીનાબેન કોટક, સરલાબેન રાઠોડ, ભીમભાઇ જાદવ, દીપન રાણપરા, રાજુભાઇ દુધકીયા, અનીલ તળપદા, મનીષ પટેલ, પ્રદીપ ધાંધલ, રણછોડભાઇ જોગરાણા, મેરામભાઇ બોરીચા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:17 pm IST)