રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટમાં મોકૂફ રહેલી કિલનર કમ જુનિયર ફાયરમેનની ભરતીની પરીક્ષાની તારીખ જાહેર: 3જીથી 7મી જુલાઈ સુધીમાં પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાશે

રાજકોટ :રાજકોટ મહાનગર પાલિકાની ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની ક્લીનર કમ જુનિયર ફાયરમૅનની વાયુ વાવાઝોડાને કારણે પ્રથમ દિવસની ટેસ્ટ લઈને બાકીના દિવસનો ટેસ્ટ મોકૂફ રહેલી પરીક્ષા ની તારીખ જાહેર થઈ છે જે મુજબ તા;3જુલાઈથી 7 જુલાઈ દરમિયાયન પ્રેક્ટિકલ પરિક્ષ લેવાશે આ અંગે વધુ વિગત પાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને મહાનગર પાલિકાની કચેરીએ પણ જોવા મળશે 

(7:11 pm IST)