રાજકોટ
News of Friday, 26th May 2023

રુદ્ર ગામી ૯૯.૯૯ પી.આર. સાથે ગુજરાતમાં અવ્‍વલ

રાજકોટઃ એસ.એસ.સી. બોર્ડમાં રાજકોટના પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ જ્ઞાન પ્રબોધિનીનો વિદ્યાર્થી રૂદ્ર ગામી ૯૯.૯૯ પી.આર. સાથે ગુજરાતમાં અવ્‍વલ નંબર પર આવ્‍યોઃ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ વિદ્યાર્થીને શુભેચ્‍છા પાઠવી

(4:56 pm IST)