News of Thursday, 26th May 2022
સાંજે રાજકોટ એરપોર્ટથી આટકોટ સુધી લેન્ડીંગ અને રોડ રીહર્સલ
રાજકોટ કલેકટરે પત્રકારોને જણાવેલ કે આજે સાંજે એરફોર્સ-નેવીના પાયલોટ સાથે હેલીકોપ્ટરો આવી પહોંચ્યા બાદ સાંજે રાજકોટ એરપોર્ટથી આટકોટ હેલીપેડ સુધી અને આટકોટ હેલીપેડથી સભા-હોસ્પિટલ સ્થળ સુધી લેન્ડીંગ અને રોડ રીહર્સલ થશે : પારેવડી ખાતે પણ સ્પેશીયલ હોસ્પિટલ-વોર્ડ ઉભા કરાયા : વડાપ્રધાન ૧ાા કલાક રોકાશે
(3:35 pm IST)