રાજકોટ
News of Monday, 26th April 2021

રાજકોટમાં કોરોનાકાળમાં લીંબુ મોંઘાદાટ, રૂ.૨૦૦ના કિલો : ફકત એક જ સપ્તાહમાં ભાવ બમણા

માર્કેટ યાર્ડમાં રૂ.૧૦૦ના કિલો વેંચાતા લીંબુ શાક માર્કેટમાં ૨૦૦ના કિલો, લીંબુની અછત સર્જાતા ભાવમાં ભડકો, સ્થાનિક ઉત્પાદન કરતા ડબલ માંગઃ રાજકોટ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં પ્રથમવાર લીંબુની આયાત : મહારાષ્ટ્રના વિજાપુર અને કર્ણાટકના બેંગલોરથી લીંબુની કરાશે આયાત

(4:34 pm IST)