રાજકોટ
News of Friday, 26th April 2019

અમીન માર્ગ ઉપર પાણીની લાઇન તુટતા રેલમછેલ

શહેરનાં અમીન માર્ગ ઉપર સાગર ટાવર એપાર્ટમેન્ટની સામે જ  આજે બપોરે પાણીની પાઇપ લાઇન તુટતાં રસ્તા પર નદી વહી હતી જે તસ્વીરમાં દર્શાય છે. સામાજીક કાર્યકર રાજૂ જૂંજાએ તાત્કાલીક ઇજનેરોને જાણ કરી અને પાઇપ લાઇન રીપેર કરવા જણાવ્યું હતું.

(4:17 pm IST)