રાજકોટ
News of Thursday, 26th March 2020

મોડી રાત્રે 10-20 વાગ્યે રાજકોટમાં હવામાને મિજાજ બદલ્યો : ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા : સવારથી ફૂકાય રહ્યો છે ભારે પવન અને સાંજથી શિયાળા જેવી ઠંડીના અહેસાસથી લોકોમાં ફેલાઈ ચિંતા સાથે કુતૂહલ : ત્રિવેણી ઋતુનો એકજ દિવસમાં થયો લોકોને અનુભવ

રાજકોટમાં હવામાને મિજાજ બદલ્યો : ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા : સવારથી ફૂકાય રહ્યો છે ભારે પવન અને સાંજથી શિયાળા જેવી ઠંડીના અહેસાસથી લોકોમાં ફેલાઈ ચિંતા સાથે કુતૂહલ : ત્રિવેણી ઋતુનો એકજ દિવસમાં થયો લોકોને અનુભવ

(10:24 pm IST)