રાજકોટ
News of Thursday, 26th March 2020

'લોકડાઉન'નો ચુસ્તપણે અમલ કરાવવા જગ્યાએ જગ્યાએ પોલીસ બેરીકેટ

રાજકોટઃ 'લોકડાઉન'નો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસે મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે દોરડું બાંધી ટ્રાફીક અવરોધ્યો હતો. તો યુનિવર્સિટી રોડ પર SNK ચોકથી પુષ્કરધામ તરફના રસ્તે ખાણી-પીણી બજારની બંધ રેંકડીઓ ખડકી વાહન વ્યવહાર નિષેધ કરાયો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:21 pm IST)