રાજકોટ
News of Thursday, 26th March 2020

અન્ડરબ્રિજ (મહિલા કોલેજ)માં દોરડાની બેરીકેટ અને અને વરધીમાં પોલીસને જોઇ પોતાની સ્પીડ કંટ્રોલ કરવા બ્રેક મારનાર ટુ વ્હીલર ચાલકનું બાઇક સ્લીપ થયું. આ બેરીકેટ રૂટીન ચેકીંગ માટે ઉભી કરવામાં આવી હતી.(ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:09 pm IST)