News of Friday, 26th February 2021
સતત ૨૧માં શુક્રવારે મ્યુ. કમિશનર સહિતના
અધિકારીઓ - કર્મચારીઓ સાયકલ પર કચેરીએ પહોંચ્યા
રાજકોટ : 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જ અંતર્ગત આજે સતત એકવીસમાં શુક્રવારે તા. ૨૬ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ - કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઇને તેમજ ચાલીને આવ-જા કરેલ હતી.
(3:12 pm IST)