રાજકોટ
News of Monday, 26th February 2018

બાર.એસો.ની ચુંટણી કમિટિના હોદેદારો

 રાજકોટઃ બાર.એસો.ની ચુંટણીમાં ચુંટણી કમિટીમાં ફરજ બજાવનાર, ચુંટણી કમિશ્નર તુલસીદાસ ગોંડલીયા, જગદીશભાઇ ચોટલીયા, દિલીપ ચતવાણી, રાજેશ દલ, જયેન્દ્રસિંહ રાણા, અમિતાબેન સિપ્પી, મહેશ્વરીબેન ચૌહાણ, તેજશ પટેલ, રાજેશ્રી મહેતા, જયેન્દ્ર ગોંડલીયા, મહેન્દ્રભાઇ મારૂ, ભાવનાબેન વાઘેલા, જયેશભાઇ લાખાણી, ત્થા બાર.એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ અને સેક્રેટરી મનિષભાઇ ખખ્ખર દર્શાય છે.

(4:13 pm IST)