‘હમે પ્યાર હે વતન સે' ઓડીયો-વિડીયો ગીતનું કાલે લોન્ચીંગ
રાજકોટઃ હમે પ્યાર હે વતન સે જે ગીત ઇન્ડિયન રાઇટર-રાજ જગતસિંહ દ્વારા લખેલ તેમજ પ્લેબેક શીંગર-અમીત મીશ્રાના કંઠે ગવાયેલ છે. અને જેનું સંગીત-વિશુદા મુખરજીએ આપેલ છે. તેમજ તેનું વિડીયો શુટીંગ-અનુપમા સીરીયલની એકટ્રેસ કે જેને અનુપમાની દિકરી પાંખી(સ્વીટુ)નુ ંપાત્ર ભજવનાર એકટ્રેસ-મુસ્કાન બામને એ અભિનય આપેલ છે. જેની સાથે ટીમ વર્કમાં ઉમેશરાવ, રાજ જગતસિંહ, મગનેશ પ્રજાપતિ, સચીન નિમાવત, સીદ રબારી, ડો.ફાલ્ગુની મજેઠીયા, ડો.શિવાની, તુષાર રાવ, પ્રેમ શર્મા, મુકેશ ચાવડા, મહેશ કોટેચા, નિર્લોક પરમાર, ચેતન સવાણી તથા પ્રફુલ્લા રાવ તેમજ ચાઇલ્ડ આર્ટીસ્ટ હેતસ્વી ભટ્ટ અને સાક્ષી નાજકાણી એ અભિનય આપેલ છે. વિડીયો શુટીંગ તથા એડીટીંગ પ્રકાશભાઇ ચાવડાએ કરેલ છે. આર.આર.મોટીવેશનની ટીમ દ્વારા જવાબદારી નિભાવેલ છે.