રાજકોટ
News of Wednesday, 25th January 2023

દેશપ્રેમ... ઝંડા સહીતના આર્ટીકલોનું ધુમ વેચાણ

 કાલે પ્રજાસત્તાક પર્વ હોય ચોમેર દેશપ્રેમનો માહોલ છવાયો છે. ઘરે ઘરે અને ઓફીસોમાં તીરંગો લહેરાવી શકાય તે હેતુથી નાના મોટા ઝંડાઓ તેમજ કેપ, ટીશર્ટ સહીતની વસ્‍તુઓનું માર્ગો ઉપર ધુમ વેચાણ થયુ હતુ. રાષ્‍ટ્રપ્રેમ છલકાવતા આવા જ કઇક આર્ટીકલોની બજાર તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:57 pm IST)