રાજકોટ
News of Tuesday, 26th January 2021

વોર્ડ નં. ૭-૧૪માં પાણી વિતરણ સમયમાં ફેરફાર

આ બન્‍ને વોર્ડમાં જયુબેલીને બદલે જીલ્લા ગાર્ડન હેડવર્કસથી પાણી વિતરણઃ મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. રપઃ શહેરના વોર્ડ નં. ૭ તથા ૧૪માં જયુબેલીને બદલે નવા જીલ્લા ગાર્ડન હેડવર્કસથી પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. આ સાથે સામેલ ટાઇમટેબલ  મુજબ વિતરણ કરવામાં આવી રહેલ છે. વોર્ડ નં. ૭નના કોટક શેરી, ભુપેન્‍દ્ર રોડ, દિવાનપરા, પ્રહલાદ પ્‍લોટ ભાગ-૧, પેલેસ રોડ, પ્રહલાદ પ્‍લોટ ભાગ-ર, વર્ધમાનનગર, કરણપરા ભાગ-૧, કરણપરા ભાગ-ર, હાથીખાના મે. રોડ, હાથીખાના ૧,ર,૩,૪, શીવા મહારાજની શેરી, રામનાથપ ભાગ-૧ અને રામાનાથ ભાગ-ર વિસતાર તેમજ વોર્ડ નં. ૧૪ના પુજારા પ્‍લોટ, લક્ષ્મીવાડી મે. રોડ, લક્ષ્મીવાડી કવાર્ટરશ, કેવડાવાડી ભાગ-૧, કેવડાવાડી ભાગ-ર, ગુંદાવાડી ભાગ-૧, ગુંદાવાડી ભાગ-ર, ગુંદાવાડી ભાગ-ર, કેવડાવાડી ભાગ-૩, લક્ષ્મીવાડી ભાગ-૧, કેનાલ રોડ, લક્ષ્મીવાડી મે. રોડ, ગુંદાવાડી ભાગ-૩, લક્ષ્મીવાડી ભાગ-ર, લક્ષ્મીવાડી ભાગ-ર, લક્ષ્મીવાડી ભાગ-ર, લક્ષ્મીવાડી ભાગ-૩, કોઠારીયા કોલોની, કેવડાવાડી ભાગ-૪, સોરઠીયાવાડી, બાપુનગર ભાગ-૧, બાપુનગર ભાગ-ર, કુંભારવાડા ભાગ-૧, જયરાજ પ્‍લોટ, સોરઠીયા પ્‍લોટ, હાથીખાના, કુંભારવાડા ભાગ-ર, નવયુગપરા, ઘાંચાવાડી અને ઉસ્‍લમ કવાર્ટરના વિસ્‍તારોમાં નવા ટાઇમટેબલ મુજબ પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે.

વોર્ડ નં. ૦૭

(૧) કોટક શેરી-ભુપેન્‍દ્ર રોડ પ-૧૦ થી પ-૩૦ (ર) દિવાનપરા પ-૩૦ થી પ-પ૦ (૩) પ્રહલાદ પ્‍લોટ ભાગ-૧-પેલેસ રોડ ૬-૦૦ થી ૬-ર૦ (૪)- પ્રહલાદ પ્‍લોટ ભાગ-ર ૬-રપ થી ૬-૪પ (પ) વર્ધમાનનગર ૬-પ૦ થી ૭-૧૦ (૬) કરણપરા ભાગ-૧ ૭-૧પ થી ૭-૩પ (૭) કરણપરા ભાગ-ર ૭-૪૦ થી ૮-૦૦ (૮) હાથીખાના મે. રોડ (૯) હાથીખાના ૧,ર,૩,૪ ૮-૦પ થી ૮-ર૦ (૧૦) શીવા મહારાજની શેરી (૧૧) રામનાથ ભાગ-૧ ૮-૩૦ થી ૮-પ૦ (૧ર) રામનાથ ભાગ-ર ૮-પ૦ થી ૯-૧૦

વોર્ડ નં. ૧૪

(૧) પુજારા પ્‍લોટ પ-૦૦ થી પ-ર૦ (ર) લક્ષ્મીવાડી મે. રોડ પ-૦૦ થી પ-ર૦ (૩) લક્ષ્મીવાડી કવાર્ટર પ-૦૦ થી પ-ર૦ (૪) કેવડાવાડી ભાગ-૧ પ-૦૦ થી પ-ર૦ (પ) કેવડાવાડી ભાગ-ર પ-૪૦ થી ૬-૦૦ (૬) ગુંદાવાડી ભાગ-૧ પ-૪૦ થી ૬-૦૦ (૭) ગુંદાવાડી ભાગ-ર ૬-૦૦ થી ૬-ર૦ (૮) ગુંદાવાડી ભાગ-ર ૬-૦૦ થી ૬-ર૦ (૯) કેવડાવાડી ભાગ-૩ ૬-રં૦ થી ૬-૪૦ (૧૦) લક્ષ્મીવાડી ભાગ-૧ ૬-રં૦ થી ૬-૪૦ (૧૧) કેનાલ રોડ ૬૪૦ થી ૭-૦૦ (૧ર) લક્ષ્મીવાડી મે. રોડ ૬-૪૦ થી ૭૦૦ (૧૩) ગુંદાવાડી ભાગ-૩ ૬-૪૦ થી ૭-૦૦ (૧૪) લક્ષ્મીવાડી ભાગ-ર ૭-૦૦ થી ૭-ર૦ (૧પ) લક્ષ્મીવાડી ભાગ-ર ૭-૦૦ થી ૭-ર૦ (૧૬) લક્ષ્મીવાડી ભાગ-ર ૭-૦૦ થી ૭-૪૦ (૧૭) લક્ષ્મીવાડી ભાગ-૩ ૭-ર૦ થી ૭-૪૦ (૧૮) કોઠારીયા કોલોની ૭-૪૦ થી ૮-૦૦ (૧૯) કેવડાવાડી ભાગ-૪ ૭-૪૦ થી ૮-૦૦ (ર૦) સોરઠીયાવાડી ૮-૦૦ થી ૮-ર૦ (ર૧) બાપુનગર ભાગ-૧ ૮-૦૦ થી ૮-ર૦ (રર) બાપુનગર ભાગ-ર ૮-ર૦ થી ૮-૪૦ (ર૩) કુંભારવાડા ભાગ-૧ ૮-૪૦ થી ૯-૦૦ (ર૪) જયરાજ પ્‍લોટ ૯-૦૦ થી ૯-ર૦ (રપ) સોરઠીયા પ્‍લોટ ૯-રં૦ થી ૯-૪૦ (ર૬) હાથીખાના ૯-૪૦ થી ૧૦-૦૦, (ર૭) કુંભારવાડા ભાગ-ર ૧૦-૦૦ થી ૧૦-ર૦, (ર૮) નવયુગપરા, ઘાંચીવાડી, સ્‍લમ કવાર્ટર ૧૦-ર૦ થી ૧૦-૪૦

(4:35 pm IST)