શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૬ નું માળખુ જાહેર
રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર ની સુચનાથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ ૬ સંગઠનનું માળખું વોર્ડ પ્રમુખ ગોરધનભાઈ મોરવાડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું તેમાં ઉપપ્રમુખ-ધર્મેન્દ્રગીરી બચુગીરી ગૌસ્વામી, ભુપતભાઈ જગદીશભાઈ જેસાણી, રામભાઈ ભુરાભાઈ કાંબલીયા/ મહામંત્રી રાજુભાઈ જીવણભાઈ કાપડિયા, ડાયાભાઇ દવે, રમેશભાઈ સોજીત્રા / મંત્રી- હરેશભાઈ ભાવેશભાઈ કુકાવા, મહેશભાઈ કુબેરભાઈ ચૌહાણ, પરેશા દીપકભાઈ / માર્ગદર્શક-સલાહકાર- મોહનભાઈ સોજીત્રા, ગોવિંદભાઈ સભાયા, કોષાધ્યક્ષ-અરુણભાઈ રાતડીયા, કારોબારી સદસ્ય-જામસિંગભાઈ મકવાણા, રદ્યુભાઈ સભાડ, અનિશભાઇ હિરાણી, ભરતભાઈ મકવાણા, હિતેશભાઈ બોરીચા, અણભાઈ કાપડિયા, શૈલેશભાઈ સીતાપરા, જશાભાઈ કુંગશીયા, જયંતીભાઈ સોરાણી, વિક્રમભાઈ સોલંકી, જેન્તીભાઈ સુરેયા, કનુભાઈ વેકરીયા, રમેશભાઈ સખીયા અને યુંનુશભાઈ ભટ્ટી, શૈલેષભાઈ સાકરિયાને નિમણુકપત્રો આપવામાં આવ્યા અને આ નિમણુકને વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ-બહેનોએ આવકારી હતી.