રાજકોટ
News of Wednesday, 25th November 2020

રાજકોટ કોર્પોરેશને માસ્ક વગરનાં ૪૬ને દંડ ફટકાર્યો

રાજકોટ : શહેરમાં કોરોનાં સંક્રમણ રોકવા ફરજીયાત માસ્કની કડક અમલવારી મ્યુ. કોર્પોરેશન દ્વારા શરૂ કરાઇ છે. જે અંતર્ગત આજે ૪૬ વ્યકિતઓને માસ્ક નહી પહેરવા બદલ કુલ ૪૬ હજારનો દંડ ફટકાર્યો હતો. તસ્વીરમાં દંડ વસુલતાં વિજીલન્સ પોલીસમેન દર્શાય છે.

(4:06 pm IST)