રાજકોટ
News of Wednesday, 25th November 2020

અમીન માર્ગ પર શો-રૂમમાં રેન્ડમ ચેકીંગ : ૩ સેલ્સ ગર્લ પોઝીટીવ

રાજકોટ : કોરોના કાબુમાં લેવા અમીન માર્ગ પર વોર્ડ પ્રભારી દ્વારા શો-રૂમ અને દુકાનોમાં રેન્ડમ ટેસ્ટીંગ કરાયું હતુ. જેમાં ગોલ્ડન સુપર માર્કેટમાં ૩ સેલ્સ ગર્લ્સને પોઝીટીવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો હતો.

(3:25 pm IST)