રાજકોટ
News of Sunday, 25th October 2020

રેસકોર્ષ રીંગ રોડ પર કાર ઉંધી વળીઃ લોકોના ટોળા

બપોરે રેસકોર્ષ રીંગ રોડ પર કિસાનપરા ચોક પાસે એક કાર કોઇ કારણોસર ઉંધી વળી ગઇ હતી. સદ્દનસિબે અંદર બેઠેલા કોઇને ઇજા થઇ નહોતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં ઉંધી વળેલી કાર જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)