રાજકોટ શહેરમાં ૧૦ પીઆઈની નિમણૂક, આંતરિક બદલી ઇકોનોમિક ઓફિસેન્સ વિંગની નવી પોસ્ટ પર પીઆઇ બી.ટી. ગોહિલ
રાજકોટઃ શહેરના પોલીસ સ્ટેશનોમાં અગાઉ બદલી થતા ખાલી પડેલી જગ્યા પર નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક થઈ છે અને કેટલાક પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવએ જે હુકમ કર્યો છે તે આ મુજબ છે.
PI એમ.બી.નકુમ - ટ્રાફિક બ્રાન્ચ
PI કે.જે.મકવાણા - સાયબર ક્રાઇમ
PI એલ.કે.જેઠવા - થોરાળા પોલીસ સ્ટે.
PI જે.આર.દેસાઈ - પીસીબી
PI બી.એમ.જનકાંત - મહિલા પો.સ્ટેશન
PI વી.આર.રાઠોડ - ટ્રાફિક બ્રાન્ચ
PI કે.એમ.ચૌધરી - કુવાડવા પો.સ્ટેશન
PI આર.જી.બારોટ - બી.ડીવીઝન
PI બી.ટી.ગોહિલ - E.O.W
PI એમ.એ.જનકાંત - એરપોર્ટ પો.સ્ટેશન
બી.એમ. ઝનકાત કુવાડવા હતા તેમને મહિલા પોલીસમાં મુકાયા છે. મહિલા પોલીસ મથકના કે.જે. સાયબર ક્રાઇમમાં મુકાયા છે. એરપોર્ટના વી. આર. રાઠોડને ટ્રાફિકમાં, ટ્રાફિકના એમ.એ. ઝનકાતને એરપોર્ટ મુકાયા છે.
પીસીબીના એમ.બી. નકુમને ટ્રાફિકમાં મુકાયા છે, થોરાળાના જે.આર. દેસાઈની બદલી પીસીબીમાં થઈ છે, તેમના સ્થાને એલ.કે. જેઠવાને થોરાળામાં મુકવામાં આવ્યા છે.
પેરોલ ફરલોના પીઆઇ બી.ટી. ગોહિલની ઇકોનોમિક ઓફિસેન્સ વિંગમાં મુકવામાં આવ્યા છે. આ નવી પોસ્ટ ઉભી થઇ છે.