રાજકોટ
News of Saturday, 25th September 2021

રાજકોટ શહેર પોલીસના ૧૦૪ પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીનો ઘાણવો કાઢતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ત્રણ મહિલા કર્મચારી સહિત ૧૧ને ડીસીબી પોલીસ સ્ટેશનમાં નિમણૂક

રાજકોટઃ શહેરના પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટર તેમજ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૧૦૪ કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જેમની બદલી કરી છે તેમાં એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. અગિયાર કર્મચારીઓને મહત્વના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નિમણૂક મળી છે. કોની ક્યાં બદલી થઈ, નિમણૂક થઈ તેની યાદી આ મુજબ છે.

(4:36 pm IST)