રાજકોટ
News of Saturday, 25th September 2021

રાજકોટ શહેરમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૮૮૩ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામે રક્ષણ માટેનાં રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૬૮ર અને ૪પ વર્ષ થી મોટી ઉંમરના કુલ ૧ર૦૧ સહિત કુલ ૪૮૮૩ નાગરિકોએ રસી લીધી હતી.

(4:07 pm IST)