રાજકોટ
News of Sunday, 25th July 2021

રાજકોટમાં ભારે વરસાદ : નીરંજની સોસાયટી, રામેશ્વર ચોક, સૌરભ સોસાયટી, પ્રગતિ સોસાયટી, ગીત ગુર્જરી સોસાયટી વગેરે વિસ્તારોમાં ભારે પાણી ભરાયા :ઘરોમાં પાણી ઘુસી ગયા

રાજકોટમાં અતિભારે વરસાદને પગલે આમ્રપાલી પાછળના વિસ્તારમાં નીરંજની સોસાયટી, રામેશ્વર ચોક, સૌરભ સોસાયટી, પ્રગતિ સોસાયટી, ગીત ગુર્જરી સોસાયટી વગેરે વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. લોકો રીતસર નાહવા ઉતરી પડયા હતા.. ઘરોમાં પાણી ઘુસી ગયા હતા

(5:33 pm IST)