News of Sunday, 25th July 2021
રાજકોટ માં બપોરે 1 કલાક માં 2 ઇંચ વરસાદ ખાબક્યો : ગાંધીગ્રામ વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસ્યા : રાજકોટવાસીઓએ સીઝનનો પ્રથમ જોરદાર વરસાદ માણ્યો
સેન્ટ્રલ માં 45મી. મી, વેસ્ટ માં 40, ઇસ્ટ માં 30મી. મી. વરસાદ નોંધાયો
રાજકોટ માં બપોરે 1 કલાક માં 2 ઇંચ વરસાદ ખાબક્યો : ગાંધીગ્રામ વિસ્તાર માં ઘર માં પાણી ઘુસ્યા
સેન્ટ્રલ માં 45મી. મી, વેસ્ટ માં 40, ઇસ્ટ માં 30મી. મી. વરસાદ નોંધાયો
રાજકોટમાં સતત ૧ કલાક ૩ થી ૪ સુધી મેધરાજા મનમુકીને વરસ્યા રાજકોટના રાજમાર્ગો પણી...પણી
રાજકોટવાસીઓએ સીઝનનો પ્રથમ જોરદાર વરસાદ માણ્યો રાજકોટના રાજમાર્ગો મુખ્ય ચોકમાં ગોઠણડૂબ પાણી ભરાયા
(4:36 pm IST)