રાજકોટ
News of Sunday, 25th July 2021

રાજકોટમાં બપોરે ત્રણ વાગે જોરદાર ઝાપટા સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે: ચારેકોર પાણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બપોરે ૩ આસપાસ ભારે ઝાપટા સાથે રાજકોટમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ પહેલા  સવારે વહેલા ઝાપટા વરસ્યા હતા. રાજકોટ નજીક ગોંડલમાં પણ આજે બીજા દિવસે ધમધોકાર વરસાદ પડી રહ્યો છે.

 

(3:23 pm IST)