રાજકોટ
News of Sunday, 25th July 2021

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપર સવારથી જ વાદળોનું સામ્રાજ્ય છવાયુ

આજે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ લેવાયેલ ઈન્સેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર વાદળો છવાયેલા જોવા મળે છે. સવારથી જ રાજકોટ ઉપર વાદળોનું સામ્રાજ્ય છવાયેલું છે. આજે પણ સંખ્યાબંધ સ્થળોએ વરસાદ તૂટી પડે તેવી આગાહી થઈ છે.

(11:02 am IST)