રાજકોટ
News of Tuesday, 25th June 2019

રાજકોટ સ્માર્ટ સીટી રેન્કમાં આગળ વધ્યું: ર૭માં ક્રમેથી ર૧ માં ક્રમે પહોંચ્યું: સ્માર્ટ સીટી મીશનને ૪ વર્ષ પુર્ણ

રાજકોટઃ ર૪ જુને ર૦૧પનાં પ્રારંભ થયેલ સ્માર્ટ સીટી મીશન હેઠળ ૪ વર્ષમાં અનેક આયોજનોઃ શહેરમાં આઇ-વે-પ્રોજેકટ નવા તળાવનાં નિર્માણો સહીતનાં પ્રોજેકટ સાકારઃ વિગતો જાહેર કરતા મ્યુ. કમિશ્નર

(3:59 pm IST)