રાજકોટ
News of Saturday, 25th May 2019

રાજકોટની નામાંકિત સ્કુલોના પતરા અને પ્લાસ્ટીકના ફેબ્રીકેશનવાળા ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની લાલઘૂમ : ડિમોલીશનની ચેતવણી

મોદી સ્કુલના સંચાલકોને તેઓના ફેબ્રીકેશનવાળા કલાસનું બાંધકામ જાતે દૂર નહિં કરે તો તંત્ર તોડી પાડશે તેવી નોટીસ અપાઈ : શહેરની કોઈપણ સ્કુલોમાં ફેબ્રીકેશનનું બાંધકામ નહિં ચલાવી લેવાય : મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીની 'અકિલા' સાથે વાતચીત

(6:23 pm IST)