રાજકોટ
News of Saturday, 25th May 2019

શહેરની નામાંકીત હોસ્પિટલોમાં ફાયર સેફટી સાધનોનુ ચેકીંગ

રાજકોટઃ સુરતની આગ દુર્ઘટના બાદ સફાળા જાગી ઉઠેલા તંત્રએ આજ સવારથી નામાંકીત હોસ્પિટલોમાં પણ ફાયર સેફટી અંગે ચેકીંગ કર્યુ હતુ તે વખતની તસ્વીર. આ ચેકીંગમાં ર્સ્ટલીંગ, ગીરીરાજ, વોકહાર્ટ, અમૃતા, ગોકુલ, એચ.સી.જી વગેરે સહિત ૨૦ હોસ્પિટલોનો સમાવેશ થાય છે. તમામમાં ફાયર સેફટીનાં સાધનો બરાબર હોવાનું જોવા મળેલ.

(3:45 pm IST)