રાજકોટ
News of Saturday, 25th May 2019

સુરતના હતભાગી છાત્રોને રાજકોટમાં છાત્રો - શિક્ષકોની અંજલી

રાજકોટ : સુરતમાં ગઈકાલે ૨૧ છાત્રોના ભયાવહ આગમાં કરૂણ મોત નિપજ્યા છે. આજે રાજકોટમાં ખાનગી શાળાઓમાં ધો.૧૨ના પરિણામની ઉજવણી મુલત્વી રાખી હતી. પ્રસ્તુત તસ્વીરમાં ધોળકીયા ગ્રુપના છાત્રો સાથે સંચાલક કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, જીતુભાઈ ધોળકીયા, મીતુલભાઈ ધોળકીયા, નીચેની તસ્વીરમાં મોદી સ્કુલના સંચાલક ડો.રશ્મીકાંત મોદી, પ્રિન્સીપાલ નિલેશભાઈ સેંજલીયા, પ્રિન્સીપાલ શ્રી ઝાલા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:16 pm IST)