News of Monday, 25th March 2019
મતદાર યાદીમાં નામો ઉમેરવાનો છેલ્લો દિ'
આજે રેન્ડમાઇઝેશનઃ ચુંટણી પંચની વધુ એક વિડીયો કોન્ફરન્સ
રાજકોટ તા ૨૫ : લોકસભાની ચુંટણી પૂર્વે મતદાર યાદીમાં નામ ઉમેરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણીની પૂર્વ તૈયારી માટે આજે ચુંટણીપંચે જિલ્લા કલેકટરો સાથે વધુ એક વિડીયો કોન્ફરન્સ યોજી છે, આજે સ્ટાફ અને ઇવીએમ તથા વીવીપેટ ફાળવણી થઇ રહી છે, ચુંટણીલક્ષી કામગીરીથી તમામ કલેકટર કચેરીઓ ધમધમી રહી છે
(3:52 pm IST)