રાજકોટ
News of Tuesday, 25th February 2020

વોર્ડ નં.૪માં લક્ષ્મણપાર્ક મેઇન રોડ તથા અન્ય વિસ્તારોમાં ડામર રી-કાર્પેટ કામગીરી કામનું ખાતમુહૂર્ત કરતા ડે મેયર અશ્વિનભાઇ મોલીયા

રાજકોટઃ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૪માં લક્ષ્મણપાર્ક મેઈન રોડ તથા આજુબાજુના વિસ્તારોમાં એકશનપ્લાન અંતર્ગત ડામર રી-કાર્પેટની કામગીરીનુ ખાતમુહુર્ત ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૪ના કોર્પોરેટર માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૪ના વોર્ડ પ્રમુખ સિ.ટી. પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણી ભરતભાઈ લીંબાસીયા, દિવ્યેશભાઈ રામાણી, મનમીત બારોટ, પ્રવિણભાઈ પટેલ, હીતેશભાઈ ગોહેલ, નિતેશભાઈ ડાભી, સંજયભાઈ રાઠોડ, ગૌરાંગભાઈ, રામભાઈ બિહારી, વિનોદભાઈ જાની, લાભુભાઈ કુંગસીયા, હિરેનભાઈ વાળા, નીલેશભાઈ ગઢીયા, મલ્કેશભાઈ પરમાર, દેવરાજભાઈ સખીયા, હરેશભાઈ લુણાગરિયા, કિશોરભાઈ રૈયાણી, નીલેશભાઈ કેરાળિયા, હરેશભાઈ રૈયાણી, રાજુભાઈ પ્રજાપતિ, હરીભાઈ વૈષ્ણવ, કંકુબેન ઉધરેજા, રાજશ્રીબેન માલવિયા, રમાબેન ડાંગર, જસુબેન મોલીયા, પૂનમબેન, હિનાબેન, ગીતાબેન, મંજુલાબેન ભાખર, રીનાબેન તંતી, ક્રિષ્નાબેન વેકરીયા, સોનલબેન રંગાણી, લીલાબેન કણસાગરા, દક્ષાબેન રંગાણી, કાન્તાબેન, વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:55 pm IST)