ઇતિહાસની અટારીએ જગતનાં ઝરુખે ''ર૬''મી જાન્યુઆરીનું મોંઘામૂલું મહત્વ
અ.નં. તારીખ માસ વર્ષ ઘટેલી ઘટનાઓ
(૧) ર૬-૧-૧પ૩૦ શેરશાએ મોગલ બાદશાહ હુમાયુને યુદ્ધમાં
હરાવાયો.
(ર) ર૬-૧-૧પપ૪ મોગલ બાદશાહ જહાંગીરનો જન્મ
(૩) ર૬-૧-૧પ૮૦ બાબરનું મૃત્યુ
(૪) ર૬-૧-૧૭૩૦ નાદિશાએ દિલ્હી ઉપર ચડાઇ કરી દિલ્હી જીત્યુ
(પ) ર૬-૧-૧૭૬ર ટીપુ સુલ્તાને અંગ્રેજો સાથે લડાઇ કરી
(૬) ર૬-૧-૧૮૭૪ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડનાં પ્રજાવત્સલ રાજવી
(લાઠી) ''કલાપી''નો જન્મ.
(૭) ર૬-૧-૧૮૭૪ મુંબઇ, કલકત્તા અને મદ્રાસમાં પહેલા-વહેલી
ટેલીફોન વ્યવસ્થા સ્થાપવામાં આવી.
(૮) ર૬-૧-૧૯૩૦ ભારતને સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થઇ
(૯) ર૬-૧-૧૯પ૦ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયું અને ભારતનું
નવું બંધારણ અમલમાં આવ્યું.
(૧૦) ર૬-૧-ર૦૦૧ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશક/ભયંકર ધરતી કમ્પ થયો.
(૧૧) ર૬-૧-ર૦૧પ કોંગ્રેસનાં એક હથ્થુ અને યુ.પી.એ./ગઠબંધન
સરકારનાં અંત સાથે લોકસભામાં સંપૂર્ણ બહુમતી
ધરાવતી અને સ્વાતંત્ર પર્વ ઉજવતી સરકાર
સત્તારૂઢ થઇ.
(૧ર) ર૬-૧-ર૦૧પ સર આઇઝન હોવર પછી પશ્ચિમ જગતના સૌથી મોટા રાષ્ટ્ર અમેરીકાના પહેલા બિનગોરા રાષ્ટ્ર પ્રમુખની ભારતના સ્વાતંત્ર પર્વમાં મહત્વપૂર્ણ ઉપસ્થિતિ.
સંગ્રાહકઃશ્રી કે. રામાણી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર ઓ/ઓ એ.જી. તામિલનાડુ
મો. ૯૯૯૮૭ ૯૯૩ર૮
સંકલનઃ હુશેનભાઇ દલ નિ.સિ.ઓ. એજી. રાજકોટ.