રાજકોટ
News of Tuesday, 25th January 2022

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનું રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત

રાજકોટ શહેર પોલીસે સર્કિટ હાઉસમાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું

રાજકોટ :  રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનું રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત  કરાયું હતું રાજકોટ  શહેર પોલીસે સર્કિટ હાઉસમાં ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું

(3:59 pm IST)