રાજકોટ
News of Monday, 25th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 20 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 38 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 20 અને બપોરે 18 સાથે આજે કુલ 38 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 20 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 15,023 થયા છે. હાલમાં 287 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 63 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:02 pm IST)