રાજકોટ
News of Monday, 25th January 2021

રાષ્ટ્રભકિતથી છલકતા આર્ટીકલો બજારમાં

 આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે. આન બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. ત્યારે ત્રિરંગી ધ્વજ, કેપ, ફુગ્ગા, ટીશર્ટ સહીતના આર્ટીકલોનું આજે બજારમાં ઠેરઠેર વેંચાણ થઇ રહ્યુ હતુ. લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા હતા. જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(5:04 pm IST)