રાજકોટ
News of Monday, 25th January 2021

આજે બપોર સુધીમાં વધુ ર૧પ લોકોને અપાઇ વેકસીન

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજે તા. રપના રોજ સવારે ૯ વાગ્‍યાથી શમહેરમાં આઠ સ્‍થળોએ વેકસીનેસનની કામગીરી ચાલી રહી છે જેમાં આજે બપોરે ૧ વાગ્‍યા સુધીમાં કુલ ર૧પ લોકોને વેકસીન આપવામાં આવી તે વખતની તસ્‍વીર.

(3:39 pm IST)