રાજકોટ
News of Monday, 25th January 2021

રાજકોટમાં પ્રજાસ્ત્તાક દિનની ઉજવણીઃ શાનદાર રીહર્સલ

રાજકોટઃ આવતીકાલે ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે ભારતના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે, આ સંદર્ભે ગઇકાલે શાનદાર ઉજવણી થઇ હતી, કલેકટરશ્રી રેમ્યા મોહને રાષ્ટ્રધ્વજની સલામી ઝીલી હતી, પરેડનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધીકારીઓ તથા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા અને અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તસ્વીરમાં ગઇકાલે શાનદાર રીહર્સલ થયું તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(1:07 pm IST)