રાજકોટ
News of Friday, 24th September 2021

કલેકટર અને મ્યુ. કમિશ્નરનું સાફાથી સન્માન

 શહેરમાં નવનિયુકત થયેલ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ તેમજ મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરાની જાણીતા કવિ કલાકાર જીવણસિંહ વાઢેરે શુભેચ્છા મુલાકાત લઇ સાફો પહેરાવી ફુલહાર કરી સન્માન કર્યુ હતુ.

(3:56 pm IST)