દીકરી વ્હાલનો દરીયોઃ રવિવારે ડોટર્સ -ડે
દીકરી પ્રત્યેના વ્હાલને અભિવ્યકત કરવાનો સુવર્ણ અવસર : બાર્બી ડોલ, યુનિકોન, સેસ, પર્સ, જવેલરી, રીસ્ટવોચ, એલઇડી ફ્રેમ સહિતની ઢગલાબંધ વેરાયટીઓનો જોહરકાર્ડસ અને જોહર ગેલેરીમાં ખજાનો
રાજકોટઃ આગામી રવિવારે તા.૨૬ના રોજ ડોટર ડે છે. વ્હાલી દિકરીને લાડ કરવાનો આ દિવસ વિશ્વભરમાં ઉજવાશે.
આ દિવસે માતા-પિતા, દાદા દાદી પોતાની વ્હાલી દિકરીને ગીફટ, કાર્ડસ, ચોકલેટ જેવી ગીફટ આપીને આર્શીવાદ આપશે અને વ્હાલની દિકરીને જીવનની કારકિદી સુંદર બનાવવાની પ્રેરણા આપશે.
અહિ ડો. યાજ્ઞિક રોડ આવેલ જોહરકાર્ડસ વાળા યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇ (મો.૯૮૨૪૨ ૧૦૪૯૨) તેમજ જોહર ગેલેરી પ્રેમ મંદિર રોડ, કાલાવડ રોડ, લવ ગાર્ડન સામે આવેલ વાળા જોહરભાઇએ જણાવ્યુ કે આ વર્ષે ડોટર્સ ડેના દિકરીને ગીફટ આપવા માટે માય લવલી ડોટર, વર્લ્ડ બેસ્ટ ડોટર, માય બ્યુટીફુલ ડોટર, સો પ્રાઉડ ટુ હેવ યુ ડીયર ડોટર, જેવા દિકરીને બીરદાવવા લખાણવાળા, મગ, કોટેશન ફ્રેમ, મેજીક મીરર ફ્રેમ, પેન કલોક સાથે વુડન સ્ટેન્ડ, એનીમલ હેડ એલઇડી ઇન્ફોરમેસન લાઇટ બોકસ, દિકરીઓની ફેમસ યુનીકોનના લેડી શોપીસ, મેગ્નેટ બેલ્ટ, વિવિધ કલર ફુલ ડાયલોવાળી લેડીઝ રીસ્ટ વોચ, ટવીટ વીથ કલોક ફોટો ફ્રેમ, મ્યુઝીકલ ડોલ, દિકરીને બિરદાવવા માટે લખાણવાળા સેસ, વોલેટ, સીલીં બેગ, બોલપેન સેટ, શોફટ ટોઇઝની ઢીંગલીઓ ફેન્સી ડ્રેસવાલી અમેરીકન ડાયમંડ બ્રેસલેેટ, વીટીં, હાફસેટ, લોકેટ, ચેઇન, એન્ટીક જવેલરી, કીચેઇન અલગ અલગ કંપનીઓની ચોકલેટ, શોફટ ટોઇઝના ટેડીબીયર તેમજ અલગ અલગ એનીમલના આપેલ છે.
આ ઉપરાંત પરફયુમ, કેપ સહિત સંખ્યાબંધ ગીફટો શોરૂમમાં દિકરીને આપવા માટે આવેલ છે. તેમજ પર્સનલાઇઝ ફોટા તથા મેસેજ વાળી ગીફટો પણ તૈયાર કરી આપવામાં આવે છે. ઉપરાંત ડોટર્સના સ્પે. ગ્રીટીંગ કાર્ડસ અલગ અલગ કોટેશન વાળા આવેલ છે. નાની દિકરીઓ માટે જોહર ગેલેરીમાં ખાસ વિશાળ સંખ્યામાં રમકડા પણ રાખવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.