રાજકોટ
News of Thursday, 24th September 2020

રાજકોટ એસીબીના આસી. ડાયરેકટર હિમાંશુ ભાઇ દોશીના માતુશ્રીનું નિધન

આજે સાંજે પ થી ૭ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મૂળ ધોરાજી અને હાલ રાજકોટના રહીશ દિનાબેન (ઉ.વ.૭૪)તે સ્વ.પ્રવીણચંદ્ર મગનલાલ દોશીના ધર્મપત્ની,  તે સ્વ.મગનલાલ કરમચંદ દોશીના પુત્રવધુ  જે પિયુષભાઇ તથા એસીબીના મદદનીશ નિયામક હિમાંશુભાઇ દોશી, અલ્કાબેન તથા કામિનીબેનના માતુશ્રી તે ખંજનબેન, મમતાબેન, બ્રિજેશભાઇ પારેખ તથા સ્વ.નિમીષભાઇ સંઘાણી (કલકતા)ના સાસુ  તે ચિંતન મહેતા (મેલબોર્ન) તથા વિરલ કાનાબારના નાનીજી સાસુ તા. ર૩ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

સ્વ.દીનાબેનનંુ પ્રવર્તમાન પરિસ્થિતિ અનુલક્ષી લૌકીક વ્યવહાર બંધ રાખી ટેલીફોનીક બેસણું  આજે ગુરૂવારે સાંજે પ થી ૭ રાખવામાં આવેલ છે.

 પિયુષભાઇ દોશી મો. ૯૭ર૩૮ ૧૧૧૧૧, હિંમાશુભાઇ દોશી (મદદનીશ નિયામક એસીબી રાજકોટ મો. ૯૯રપ૩ ૧૧૩૩૩, ખંજનબેન દોશી ૯૮૭૯૯ પ૪પ૯૯, મમતાબેન દોશી ૮૭પ૮૮ રર૩૩૩, અલ્કાબેન પારેેખ ૯૯૦૪ર ૧૮રર૯, કામીનીબેન સંઘાણી ૭૦૦૩૫ ૧૭૫૩૯ તથા બ્રીજેશભાઇ પારેખ ૯૮ર૪૬  ૯૪પ૯૪.

(11:43 am IST)