News of Thursday, 24th September 2020
પરીમલભાઇ ઘેલાણી અને તેમના પત્નિને કોરોનાઃ તબીયત સારી
રાજકોટઃ તિરૂપતિ પેટ્રોલીયમવાળા અને સુરતાલ ગ્રુપના મેન્ટોર પરિમલભાઇ ઘેલાણી અને તેમના ધર્મપત્નિ દિપ્તીબેન બંનેના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. બંને શાંતિ કોવિડ સેન્ટર (એચ.જે. દોશી હોસ્પિટલની સામે) દાખલ કર્યા છે. બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળે છે.
(10:23 am IST)