રાજકોટ
News of Saturday, 24th July 2021

રાજકોટમાં સિધ્ધીવિનાયક ખાતે ફોર્ડ ફીગો ઓટોમેટીક કારનું લોન્ચીંગ

રાજકોટ : સૌરાષ્ટ્ર રાજકોટ ખાતે સર્વ પ્રથમ સિધ્ધી વિનાયક ફોર્ડ ગોંડલ રોડ ખાતે ફોર્ડ ફીગો ઓગોમેટીક કારનું લોન્ચીંગ એડીકો ગ્રુપના અગ્રણી કાન્તીભાઇ જાવીયા, એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ વાસાણીના હસ્તે અને સિધ્ધીવિનાયક ફોર્ડના ડાયરેકટર નિરજભાઇ અને શૈલેષભાઇ તથા સિધ્ધીવિનાયક ટીમની હાજરીમાં કરવામાં આવેલ. ફોર્ડ ફીગો ઓટોમેટીક ટ્રાન્સમીશનમાં સર્વ શ્રેષ્ઠ ટોર્ક, કન્વર્ટર, સેફટી માટે ૬ એરબેગ્સ ઉપરાંત સ્માર્ટ ફીચર્સ ધરાવે છે. લોન્ચીંગ સમયની તસ્વીર નજરે પડે છે.

(1:14 pm IST)