રાજકોટ
News of Tuesday, 23rd July 2019

સોરઠીયા વાડી ચોકમાં મારામારી કરનાર આરોપી અરબઝને સ્થળ પર લઇ આગવીઢબે સરભરા કરાઈ

 

રાજકોટમાં ગઈકાલે સોરઠીયાવાડી સર્કલ પાસે બનેલ મારામારીના બનાવમાં તાત્કાલિક સ્થળ ઉપર પોલીસે જઇ અને કામના આરોપી અરબાઝ રફિકભાઈ રાઉમા ને સ્થળ ઉપરથી પકડી લીધેલ અને ગુનો દાખલ કરીને ગઈકાલે સ્થળ ઉપરથી એની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ બનાવવાળી જગ્યાએ લઈ જઈ તેની સરભરા પણ કરવામાં આવેલ છે

(1:10 am IST)