News of Monday, 24th June 2019
પગાર વધારા સહિતનાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આશા વર્કરોનું આંદોલનઃ વિરોધ પ્રદર્શન
રાજકોટ : આરોગ્યની સેવા પુરી પાડતી આશા વર્કર બહેનોએ પગાર વધારો મીટીંગ ભથ્થુ, વગેરે પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આજે સવારે હોસ્પીટલ ચોક ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર કરી અને ઉગ્ર દેખાવો કર્યા હતાં. તે વખતની તસ્વીર ત્યારબાદ સી.આઇ. ટી. યુ. (સીટુ)ની આગેવાની તળે કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
(4:02 pm IST)